નીચેના સંયોજનમાં કાર્બન અણુઓ  $C_2$ અને $C_3$ ની ગોઠવણી અનુક્રમે શું છે

282-1144

  • A

    $R, R$

  • B

    $S, S$

  • C

    $R, S$

  • D

    $S, R$

Similar Questions

નીચેના અણુઓમાંથી કોણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનુ પરિભ્રમણ કરશે ?

  • [AIEEE 2007]

કોલમ- $(I)$ ના બંધારણના પ્રતિબિંબી (ઇનન્શિયોમર) કોલમ- $(II)$ માંથી શોધો. 

કોઇ એક પ્રકાશકિયાશીલ પદાર્થના $x\,g$ વજનને $10\, mL$ આલ્કોહોલમાં ઓગાળી બનાવેલા દ્રાવણને $10\, cm$ લંબાઇની પોલારીમીટર નળીમાં રાખતા અવલોકેલુ પરિભ્રમણ $+2^o$ છે. જો વિશિષ્ટ પરિભ્રમણ $+16^o$ હોય તો $x$ ની કિંમત કેટલા .....$g$ થશે ?

$\alpha - D - (+) -$ ગ્લુકોઝ અને $\beta - D - (+) - $ ગ્લુકોઝ......

નીચેનામાંથી કયા પદાર્થો આભાસી અસંમિતીય કાર્બન પરમાણુ ધરાવે છે ?